એક મતા પિતા તરિકે તમે પુરતી કાળજી રાખી ને તમારી જવાબદારી નિભાવી ને તમે તમારા છોકરાઓ ને મોટા કારીયા. પરંતુ જ્યરે તેમની જવાબદારી આવી ત્યારે તેમને નિભાવા ની ના પડી દીધી?
ભારત ના સવ્વિધાન મા તેનો પણ કાયદો છે. જો તમારા છોકરાઓ તમને નથી સાચવતા, તો કાયદાકિય રીતે તમે તેમની પાસે થી તે દરેક વસ્તુ પાછી માંગી શકો જે તમે તેમને આપી છે.
ભલે તેમને તમારી પ્રોપર્ટી પોતના નામે કરવી લીધી હોઇ કે તમે તેમને વારસા મા આપી દીધી હોઇ. પણ તમે તે બધી જ વસ્તુ તેમની પાસે થી પાછી માંગી શકો.
જો તમને તમારા છોકરાઓ ના સાચવે કે તમને માનસિક કે શારિરીક ત્રાસ આપે, તો તમે પોલીસ મા જાણ પણ કરી શકો છો. તમારા છોકરાઓ ની પુરેપુરી જવાબદારી છે તમને સાચવવાની.
જો તમે તકલીફ મ છો અને મદદ ની જરુર હોઇ તો અમને સંપર્ક કરો. તમે નીચે આપેલ ફોર્મ ભરી શકો છો અથવા અમને ફોન કે ઇમેઇલ પણ કરી શકો છો.